અત્યાર સુધી કેટલીયે બોલિવૂડ એક્ટ્રેસ સાથે આવી ઘટના ઘટી ચુકી છે. અને હવે આ ઘટનાનો શીકાર દીપિકા પાદુકોણ બની છે. પાછી દીપિકા સાથે વોર્ડરોબ માલફંક્શનની ઘટના તે સમયે બની જ્યારે તે આંતરરાષ્ટ્રિય બ્રાન્ડનાં સમર કલેક્શનને લોન્ચ કરવાં પહોંચી હતી.
આ ઈવેન્ટમાં દીપિકા શો સ્ટોપર હતી. ઈવેન્ટ દરમિયાન તેણે વ્હાઈટ એન્ડ બ્લેક બે અલગ-અલગ ડ્રેસ પહેર્યાં હતાં. એકમાં તેણે એકદમ સિમ્પલ લૂક અપાવ્યો તો જ્યારે બ્લેક ડ્રેસમાં તે સ્ટાઈલિશ સેક્સી અવતારમાં નજર આવી હતી.
વ્હાઈટ ડ્રેસ તેણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા સમયે પહેર્યો હતો અને ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.
0 comments:
Post a Comment